Dang news : તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અતંર્ગત ખોવાયેલ મોબાઈલ અને સાયબર ક્રાઇમ ફ્રોડમાં ફ્રિઝ થયેલ રકમ પરત અપાવતી એલ.સી.બી.ડાંગ-આહવા અને સાયબર પોલીસ સ્ટેશન આહવા.

Dang news : તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અતંર્ગત ખોવાયેલ મોબાઈલ અને સાયબર ક્રાઇમ ફ્રોડમાં ફ્રિઝ થયેલ રકમ પરત અપાવતી એલ.સી.બી.ડાંગ-આહવા અને સાયબર પોલીસ સ્ટેશન આહવા.

તેરા  તુજકો અર્પણ” કાર્યક્રમમાં મોબાઇલ ફોન નંગ-12, કિ.રૂ.,2,00,920/-  તથા સાયબર ફ્રાઇમ ફોર્ડમાં ફીજ થયેલ રકમ કુલ રૂ.1,82,057/- અરજદારશ્રીનાઓને પરત અપવાતી એલ.સી.બી.ડાંગ-આહવા અને સાયબર પોલીસ સ્ટેશન આહવા.

Comments

Popular posts from this blog

ચીખલી : ચીખલી ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી.

लोकतंत्र के पर्व में मतदान करने का शपथ.