Tapi news: ડોલવણ તાલુકાના કલમકુઇ ગામે આશ્રમશાળાના બાળકોએ સફસફાઈ અને વૃક્ષારોપણ કરી સ્વચ્છતા સહીત પર્યાવરણના જતનનો સંદેશો પાઠવ્યો

  Tapi news: ડોલવણ તાલુકાના કલમકુઇ ગામે આશ્રમશાળાના બાળકોએ સફસફાઈ અને વૃક્ષારોપણ કરી સ્વચ્છતા સહીત પર્યાવરણના જતનનો સંદેશો પાઠવ્યો 

સ્વભાવ સ્વછતા, સંસ્કાર સ્વચ્છતાની થીમ સાથે  સ્વચ્છતા હી સેવા  અંતર્ગત ડોલવણ તાલુકાના કલમકુઇ ગામે આશ્રમશાળાના બાળકોએ સ્વચ્છતા રેલી યોજી અને  ગ્રામજનો દ્વારા હાટ બજારની ફરતે સફસફાઈ અને વૃક્ષારોપણ કરી સ્વચ્છતા સહીત પર્યાવરણના જતનનો સંદેશો પાઠવ્યો 



Comments

Popular posts from this blog

Dang news: ગુજરાત વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો સેવા સેતુ કાર્યક્રમ :

Vansda National Park: વાંસદા નેશનલ પાર્ક નવતાડના વન કર્મીઓ દ્વારા મહુવાસથી ખરજઇ રોડ પર મીની મેરેથોન દોડ યોજાઇ

Dahod: મુખ્ય પ્રાથમિક શાળા, જાલત ખાતે જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડેના વરદ હસ્તે વિદ્યાર્થીનીઓને કપડાં, પુસ્તક, ચેવડો અને ખજૂરનું વિતરણ કરવામાં આવ્યું.