ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ પ્રાપ્ત કરનાર સૌ ગુરુજનોને હાર્દિક અભિનંદન પાઠવ્યા.
ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ પ્રાપ્ત કરનાર સૌ ગુરુજનોને હાર્દિક અભિનંદન પાઠવ્યા.
આજે શિક્ષક દિવસ પર રાજ્યના પ્રતિભાશાળી શિક્ષકો સાથે મુલાકાતનો અવસર ખૂબ હર્ષપૂર્ણ રહ્યો. શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ પ્રાપ્ત કરનાર સૌ ગુરુજનોને હાર્દિક અભિનંદન પાઠવું છું. : મુખ્યમંત્રીશ્રી
વિદ્યાર્થીઓના ઘડતર દ્વારા આપ સૌ વિકસિત ગુજરાત - વિકસિત ભારતના નિર્માણમાં શ્રેષ્ઠ યોગદાન આપો એ જ અભ્યર્થના.
આજે શિક્ષક દિવસ પર રાજ્યના પ્રતિભાશાળી શિક્ષકો સાથે મુલાકાતનો અવસર ખૂબ હર્ષપૂર્ણ રહ્યો. શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ પ્રાપ્ત કરનાર સૌ ગુરુજનોને હાર્દિક અભિનંદન પાઠવું છું.
— Bhupendra Patel (@Bhupendrapbjp) September 5, 2024
વિદ્યાર્થીઓના ઘડતર દ્વારા આપ સૌ વિકસિત ગુજરાત - વિકસિત ભારતના નિર્માણમાં શ્રેષ્ઠ યોગદાન આપો એ જ અભ્યર્થના.… pic.twitter.com/kmoJjohiML
Comments
Post a Comment