વલસાડ ખડકી પ્રાથમિક શાળાના શિક્ષિકા ઇલાબેન પટેલને રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે એનાયત
વલસાડ ખડકી પ્રાથમિક શાળાના શિક્ષિકા ઇલાબેન પટેલને રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે એનાયત
રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનાર વલસાડ જિલ્લાના એક માત્ર શિક્ષિકા ઈલાબેન પટેલને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે શાલ, પ્રમાણપત્ર અને રૂ. ૫૧,૦૦૦ના પુરસ્કાર વડે સન્માનિત કરવામાં આવ્યા.
વલસાડ ખડકી પ્રાથમિક શાળાના શિક્ષિકા ઇલાબેન પટેલને રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત અને...
Posted by INFO Valsad GOV on Thursday, September 5, 2024
રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનાર વલસાડ જિલ્લાના એક માત્ર શિક્ષિકા ઈલાબેન પટેલને મુખ્યમંત્રીશ્રી...
Posted by INFO Valsad GOV on Thursday, September 5, 2024

Comments
Post a Comment