Navsari|Vansda :વાંસદા તાલુકાના અંબાપાણી પ્રાથમિક શાળામાં વિશ્વ આદિવાસી દિન ની ઉજવણી
Navsari|Vansda :વાંસદા તાલુકાના અંબાપાણી પ્રાથમિક શાળામાં વિશ્વ આદિવાસી દિન ની ઉજવણી
નવસારીઃ ગુરુવારઃ આંબાપાણી પ્રાથમિક શાળામાં વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણીનું શાળાના આચાર્યશ્રી ના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું. સામાજિક વિજ્ઞાન વિષયના શિક્ષકા લક્ષ્મીબેન પટેલે આદિવાસી દિવસ નું મહત્વ સમજાવી... ૯ મી ઓગસ્ટ ને ૧૦૯૩ માં યુનાઈટેડ નેન્સનને વિશ્વ આદિવાસી દિવસ ભારતીય ઉપખંડમાં વસતી વિવિધ જાતિઓનો ઉલ્લેખ કર્યો હતો તેમજ ડિસેમ્બર ૧૯૯૪ માં આ દિવસની ઉજવણીની જાહેરાત કરી એની ટૂંકી માહિતી દ્વારા બાળકોમાં આદિવાસીઓ ના અધિકારો, જતન- રક્ષણ ના મૂલ્યોનું જતન થાય અને નેતૃત્વના ગુણો વિકસે, સમાજના દુષણો -વિવિધ કાયદાઓનો જનજાગૃતિ માં ફેલાવો થાય એ હેતુશય આ દિવસે બાળકો આદિવાસી પોશાક માં સજ્જ થઈ વેશભૂષા સ્પર્ધા,આદિવાસી નૃત્ય સંગીતના તાલે ઉત્સાહ ભેર ઉજવણી કરવામાં આવી હતી.
#TeamNavsari
Gujarat Information
Comments
Post a Comment