અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલા બોપલ હાટ ખાતે ભારત સરકારના આદિજાતિ મંત્રાલય અને ટ્રાયફેડના સહયોગથી આયોજિત 'આદિ બજાર' એક્ઝિબિશનનું ડૉ.કુબેર ડિંડોર સાહેબે ઉદઘાટન કર્યું.

 અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલા બોપલ હાટ ખાતે ભારત સરકારના આદિજાતિ મંત્રાલય અને ટ્રાયફેડના સહયોગથી આયોજિત 'આદિ બજાર' એક્ઝિબિશનનું ડૉ.કુબેર ડિંડોર સાહેબે ઉદઘાટન કર્યું. 

 આ આદિ બજાર એક્ઝિબિશનમાં ભારતની આદિજાતિ સંસ્કૃતિ, કલા-કારીગરીના ૩૪થી વધુ સ્ટોલ્સની મુલાકાત લીધી અને વિવિધ પ્રોડક્ટ્સ અંગે જાણકારી મેળવી. આ એક્ઝિબિશનનો હેતુ આદિવાસી સમુદાયોને સશક્તિકરણ કરવા અને તેમની અનન્ય કલા, સંસ્કૃતિ અને ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે સરકાર સમર્પિત છે.

અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલા બોપલ હાટ ખાતે ભારત સરકારના આદિજાતિ મંત્રાલય અને ટ્રાયફેડના સહયોગથી આયોજિત 'આદિ બજાર'...

Posted by Dr Kuber Dindor on Friday, August 2, 2024

Comments

Popular posts from this blog

શામળા ફળિયા પ્રાથમિક શાળામાં આનંદ મેળો: બાળમિત્રો માટે ઉલ્લાસભર્યો દિવસ

Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.

મૌન તપસ્વી પિતા અને શિક્ષણમંત્રી પુત્ર: એક પ્રેરણાત્મક વાર્તા