Tapi, ambapani: તાપી જિલ્લાના આઇકોનીક સ્થળ અંબાપાણી ઇકોટુરિઝમ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઇ.

 Tapi, ambapani: તાપી જિલ્લાના આઇકોનીક સ્થળ અંબાપાણી  ઇકોટુરિઝમ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઇ.


સ્વયં અને સમાજ માટે યોગની થીમ સાથે નાગરિકો યોગમય બન્યા

માહિતી બ્યુરો, તાપી તા.૨૧ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીની થીમ “સ્વયં અને સમાજ માટે યોગ”  થકી  રાજ્ય સહિત રાષ્ટ્રના તમામ નાગરિકો યોગ સાથે જોડાય અને યોગનું મહત્વ સમજે એ હેતુથી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજે વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં આવેલ આઇકોનીક સ્થળ ઇકોટુરિઝમ અંબાપાણી ખાતે સ્વયં અને સમાજ માટે યોગની થીમ સાથે નાગરિકો-શાળાના બાળકો સહિત જિલ્લામાંથી પ્રતિનિધિત્વ કરતા અધિકારી-કર્મચારીઓ યોગમય બન્યા હતા.


*તાપી જિલ્લાના આઇકોનીક સ્થળ અંબાપાણી ઇકોટુરિઝમ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઇ* - *સ્વયં અને સમાજ માટે યોગની થીમ સાથે...

Posted by Info Tapi GoG on Thursday, June 20, 2024

Comments

Popular posts from this blog

Dang news: ગુજરાત વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો સેવા સેતુ કાર્યક્રમ :

Vansda National Park: વાંસદા નેશનલ પાર્ક નવતાડના વન કર્મીઓ દ્વારા મહુવાસથી ખરજઇ રોડ પર મીની મેરેથોન દોડ યોજાઇ

Dahod: મુખ્ય પ્રાથમિક શાળા, જાલત ખાતે જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડેના વરદ હસ્તે વિદ્યાર્થીનીઓને કપડાં, પુસ્તક, ચેવડો અને ખજૂરનું વિતરણ કરવામાં આવ્યું.