આહવાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોગ પ્રોટોકોલ તાલીમ યોજાઇ :

 આહવાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોગ પ્રોટોકોલ તાલીમ યોજાઇ :

(ડાંગ માહિતી બ્યૂરો): આહવા: તા: ૧૯: ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા તા.૨૧ જુન 'વિશ્વ યોગ દિવસ'ની ઉજવણી સંદર્ભે, ડાંગ જિલ્લાના આહવા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોગ પ્રોટોકોલ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતુ. 

આ શિબિરમાં નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી એસ.જી.પાટીલ સહિત આહવા પોલીસ વિભાગના કુલ ૨૦૦ જેટલા પોલીસ કર્મીઓએ યોગા અભ્યાસ કર્યો હતો.  

આહવા ખાતે યોજાયેલ યોગ પ્રોટોકોલ તાલીમનું સંચાલન સિનિયર યોગ કોચ શ્રીમતી સરિતાબેન ભોયે, શ્રીમતી સુમનબેન, બ્રહ્માકુમારી ઈનાબેન તેમજ શ્રીમતી અલ્પનાબેને કર્યું હતું. 

-

આહવાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોગ પ્રોટોકોલ તાલીમ યોજાઇ : - (ડાંગ માહિતી બ્યૂરો): આહવા: તા: ૧૯: ગુજરાત રાજ્ય યોગ...

Posted by Info Dang GoG on Wednesday, June 19, 2024

Comments

Popular posts from this blog

Dang news: ગુજરાત વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો સેવા સેતુ કાર્યક્રમ :

Vansda National Park: વાંસદા નેશનલ પાર્ક નવતાડના વન કર્મીઓ દ્વારા મહુવાસથી ખરજઇ રોડ પર મીની મેરેથોન દોડ યોજાઇ

Dahod: મુખ્ય પ્રાથમિક શાળા, જાલત ખાતે જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડેના વરદ હસ્તે વિદ્યાર્થીનીઓને કપડાં, પુસ્તક, ચેવડો અને ખજૂરનું વિતરણ કરવામાં આવ્યું.