વલસાડ ધરમપુર ખાતેની એસ.એમ.એસ.એમ. હાઇસ્કુલ ખાતે સિકલ સેલ દિવસની ઉજવણી કરવામાં આવી.

 વલસાડ ધરમપુર ખાતેની એસ.એમ.એસ.એમ. હાઇસ્કુલ ખાતે સિકલ સેલ દિવસની ઉજવણી કરવામાં આવી.


વિશ્વ સિકલસેલ દિવસ" ૧૯ જુન ૨૦૨૪ની સમગ્ર દેશમાં વર્ષ ૨૦૪૭ સુધીમાં સિકલ સેલ એનિમિયા નાબૂદી તરફ લઇ જવાના ધ્યેય સાથે ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે વલસાડ જિલ્લાનાં ધરમપુર ખાતેની એસ.એમ.એસ.એમ. હાઇસ્કુલ ખાતે વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલ અને સાંસદ ધવલ પટેલની ઉપસ્થિતિમાં સિકલ સેલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સિકલસેલ રોગના દર્દીઓ માટે મેગા કેમ્પનું આયોજન કરી આશરે ૫૦૦૦ લોકોનું સિકલ સેલ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું.

વિશ્વ સિકલસેલ દિવસ" ૧૯ જુન ૨૦૨૪ની સમગ્ર દેશમાં વર્ષ ૨૦૪૭ સુધીમાં સિકલ સેલ એનિમિયા નાબૂદી તરફ લઇ જવાના ધ્યેય સાથે ઉજવણી...

Posted by INFO Valsad GOV on Wednesday, June 19, 2024

Comments

Popular posts from this blog

Khergam news: ખેરગામ તાલુકાની નાંધઈ પ્રાથમિક શાળામાં સી.આર.સી. કક્ષાની કલા ઉત્સવ સ્પર્ધા યોજાઈ.

Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.

શામળા ફળિયા પ્રાથમિક શાળામાં આનંદ મેળો: બાળમિત્રો માટે ઉલ્લાસભર્યો દિવસ