Posts

તાપી જિલ્લામાં વરસી રહેલા ભારે વરસાદના કારણે ઉદભવનારી ભાવિ પરિસ્થિતિને ધ્યાને લઈને ટીમ તાપી તૈયાર

  તાપી જિલ્લાના માનનીય નિવાસી અધિક કલેકટર શ્રી આર. આર. બોરડ સાહેબ  - તાપી જિલ્લામાં વરસી રહેલા ભારે વરસાદના કારણે ઉદભવનારી ભાવિ પરિસ્થિતિને ધ્યાને લઈને ટીમ તાપી તૈયાર  - જિલ્લા વહીવટી તંત્રના અધિકારી-કર્મચારીઓને હેડક્વાર્ટર  ન છોડવા તાકીદ   - પોલીસ વિભાગની ટીમ, એસ. ડી. આર. એફ. અને અંદાજિત ૨૫૦ આપદા મિત્રો ખડેપગે  - ઉકાઈ ડેમમાંથી ૧૫ દરવાજા ખોલીને ૨,૪૭, ૦૦૦ ક્યુસેક પાણી છોડાયું   - ઉકાઈ ડેમમાંથી છોડવામાં આવેલા પાણીથી કોઈ નુકસાન નથી થયું  - જરૂર જણાય તો સ્થળાંતર કરવા અધિકારીઓને સૂચના અપાઈ   Posted by  Info Tapi GoG  on  Monday, August 26, 2024

Valsad : તા.27/08/2024 ને મંગળવારના રોજ વલસાડ જિલ્લાના તમામ તાલુકાની આંગણવાડી, શાળાઓ, કોલેજો અને ITI બંધ રહેશે.

Image
  Valsad : તા.27/08/2024 ને  મંગળવારના રોજ વલસાડ જિલ્લાના તમામ તાલુકાની આંગણવાડી, શાળાઓ, કોલેજો અને ITI બંધ રહેશે. ભારે થી અતિભારે વરસાદને અનુલક્ષીને વલસાડ જિલ્લામાં વર્તમાન પરિસ્થિતિ અને હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલ રેડ એલર્ટને ધ્યાને લઈ સુરક્ષાના ભાગરૂપે આવતી કાલે તા.27/08/2024 ને  મંગળવારના રોજ વલસાડ જિલ્લાના તમામ તાલુકાની આંગણવાડી, શાળાઓ, કોલેજો અને ITI બંધ રહેશે. ભારે થી અતિભારે વરસાદને અનુલક્ષીને વલસાડ જિલ્લામાં વર્તમાન પરિસ્થિતિ અને હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલ રેડ એલર્ટને ધ્યાને લઈ સુરક્ષાના ભાગરૂપે આવતી કાલે તા.27/08/2024 ને મંગળવારના રોજ વલસાડ જિલ્લાના તમામ તાલુકાની આંગણવાડી, શાળાઓ, કોલેજો અને ITI બંધ રહેશે. #RainfallinGujarat   pic.twitter.com/k40b8mzGfr — Collector Valsad (@collectorvalsad)  August 26, 2024 #RainFallinGujarat Posted by  INFO Valsad GOV  on  Monday, August 26, 2024

નવસારી જિલ્લા રેડ એલર્ટને પગલે નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસી જઇ સહકાર આપવા અનુરોધ કરાયો

Image
  નવસારી જિલ્લા રેડ એલર્ટને પગલે નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસી જઇ સહકાર આપવા અનુરોધ કરાયો નવસારી,તા.૨૬: આજરોજ ૨૬ ઓગસ્ટ ૨૦૨૪ એ બપોરે ૦૨ વાગ્યા બાદ પૂર્ણા નદીની સપાટીમાં વધારો થઈને ૨૮ ફૂટ અને તેનાથી પણ વધારે થનાર છે. આથી શાંતાદેવી, તસકંદ નગર, રૂસ્તમવાડી, બંદર રોડ, રામલામોરા, જલાલપોર, કાલીયાવાડી, કાછીયાવાડી, મિથિલાનગરી તથા બીજા નીચાણવાળા વિસ્તારના રહીશોને નવસારી જિલ્લા તંત્ર દ્વારા પાણી ભરાવવાનું શરૂ થાય તે પેહલા સુરક્ષિત જગ્યા એ સ્થળાંતરિત થઈ જવા અનુરોધ કરાયો છે. નાગરિકો નજીકના આશ્રયસ્થાન ખાતે સ્થળાંતરિત થવા માટે ફ્લડ ટીમ/નગરપાલિકાના કર્મચારીનો સંપર્ક કરવો. તથા જો આપ નાગરિકો આજુ બાજુમાં અથવા બીજા-ત્રીજા માળ પર સ્થળાંતર થવાના હોવ તો આવતીકાલ બપોર સુધી ખાવાનું અને પીવાનું પાણીની પૂરતી વ્યવસ્થા કરી રાખવી જણાવાયુ છે. આ ઉપરાંત કોઇ પણ પ્રકારની તકલીફ હોય કે પાણી ભરાવવા થી ફસાઈ ગયા હોવ તો જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ નંબર ૧૦૭૭ અથવા પોલીસ કંટ્રોલ રૂમ નંબર ૧૦૦ પર તાત્કાલિક સંપર્ક કરવા નવસારી જિલ્લા તંત્ર દ્વારા જણાવાયું છે. #TeamNavsari #rainfallingujarat

આહવા ખાતે યોજાઈ આપાતકાલિન બેઠક ;

Image
 વરસાદને પગલે ઉદ્ભવેલી પરિસ્થિતિને ધ્યાને લેતા ડાંગ જિલ્લામાં મંગળવારે વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે ; ડાંગ કલેકટરશ્રી સહીત પોલીસ અધિક્ષકશ્રીએ પણ  પ્રજાજનોના જાનમાલની સુરક્ષા માટે સહયોગની કરી અપીલ ; *ડુબાણવાળા નાળા, કોઝ વે, રસ્તા, પુલો ઉપરથી  પ્રજાજનો, પશુપાલકો, ખેડૂતો, પર્યટકો, અને વાહન ચાલકોને પસાર નહિ થવાની તાકીદ ; *આહવા ખાતે યોજાઈ આપાતકાલિન બેઠક ; *આકસ્મિક બનાવોમાં ડીઝાસ્ટર કંટ્રોલ રૂમનો ફોન નંબર : ૦૨૬૩૧-૨૨૦૩૪૭ તથા પોલીસ કંટ્રોલ રૂમનો ૧૦૦ નંબર ઉપર સંપર્ક સાધવાની અપીલ ; (ડાંગ માહિતી બ્યુરો): આહવા; તા: ૨૬; રાજ્યમાં પ્રવર્તિ રહેલી આપાતકાલિન સ્થિતિ વચ્ચે, ડાંગ જિલ્લા કલેકટર શ્રી મહેશ પટેલ તથા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી યશપાલ જગાણીયાએ જિલ્લાના પ્રજાજનો, પશુપાલકો, ખેડૂતો, પર્યટકો, અને વાહન ચાલકોને ખાસ કરીને ડુબાણવાળા નાળા, કોઝ વે, રસ્તા, પુલો ઉપરથી કોઈ પણ સંજોગે પસાર નહિ થવાની તાકીદ કરી છે.  ડાંગ જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી એક આપાતકાલિન બેઠકમાં લાઈન ડીપાર્ટમેન્ટના અધિકારીઓને સુચના આપતા કલેકટર શ્રી પટેલે, આવતી કાલ એટલે કે મંગળવારે જિલ્લાની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરી, વિદ્ય

Navsari|chikhli |Gandevi: ગણેશ મંડળના આયોજકો સાથે ચીખલી ડીવીઝન નાયબ પોલીસ અધિક્ષકશ્રી, ચીફ ઓફિસર ગણદેવી, નગરપાલિકા તથા ગણદેવી જીઇબીના અધિકારીઓ સાથે બેઠક યોજાઇ.

Image
 Navsari|chikhli |Gandevi: ગણેશ મંડળના આયોજકો સાથે ચીખલી ડીવીઝન નાયબ પોલીસ અધિક્ષકશ્રી, ચીફ ઓફિસર ગણદેવી, નગરપાલિકા તથા ગણદેવી જીઇબીના અધિકારીઓ સાથે બેઠક યોજાઇ. આગામી ગણેશ ઉત્સવ -2024 અન્વયે ગણેશ મંડળના આયોજકો સાથે ચીખલી ડીવીઝન નાયબ પોલીસ અધિક્ષકશ્રી, ચીફ ઓફિસર ગણદેવી, નગરપાલિકા તથા ગણદેવી જીઇબીના અધિકારીઓ સાથે તકેદારીના ભાગરૂપે મિટીંગનુ આયોજન કરવામાં આવેલ.  આગામી ગણેશ ઉત્સવ -2024 અન્વયે ગણેશ મંડળના આયોજકો સાથે ચીખલી ડીવીઝન નાયબ પોલીસ અધિક્ષકશ્રી, ચીફ ઓફિસર ગણદેવી, નગરપાલિકા તથા ગણદેવી જીઇબીના અધિકારીઓ સાથે તકેદારીના ભાગરૂપે મિટીંગનુ આયોજન કરવામાં આવેલ. @dgpgujarat @GujaratPolice @ADGP_Surat pic.twitter.com/2nq7FrSYTY — SP NAVSARI (@SP_Navsari) August 23, 2024

કાવેરી , અંબિકા તથા પૂર્ણા નદીની જળસપાટી વધતાં નવસારી જિલ્લા વહિવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારના નાગરિકોને સાવચેતી સાથે શેલ્ટર હોમ ખાતે સ્થાળાંતર કરી તેમના માટે રહેવા તથા જમવાની વ્યવસ્થા કરવામાં આવી.

Image
   કાવેરી , અંબિકા તથા પૂર્ણા નદીની જળસપાટી વધતાં નવસારી જિલ્લા વહિવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારના નાગરિકોને સાવચેતી સાથે શેલ્ટર હોમ ખાતે સ્થાળાંતર કરી તેમના માટે રહેવા તથા જમવાની વ્યવસ્થા કરવામાં આવી. કાવેરી , અંબિકા તથા પૂર્ણા નદીની જળસપાટી વધતાં નવસારી જિલ્લા વહિવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારના નાગરિકોને સાવચેતી સાથે શેલ્ટર હોમ ખાતે સ્થાળાંતર કરી તેમના માટે રહેવા તથા જમવાની વ્યવસ્થા કરવામાં આવી. @CMOGuj   @revenuegujarat   @InfoNavsariGoG   pic.twitter.com/zWAWgZenNm — Collector & DM Navsari (@CollectorNav)  August 25, 2024

ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ દ્વારા ખેરગામ તાલુકાનાં પૂર અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત

Image
 ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ દ્વારા ખેરગામ તાલુકાનાં પૂર અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત   ખેરગામ તાલુકામાં પણ પૂરના પાણી લોકોના ઘરમાં ભરાઈ જતાં અધિકારીઓ સાથે પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈ રાહત કામગીરી અંગે અધિકારીઓ અને સંગઠનના હોદ્દેદારોને ત્વરિત પગલાં ભરવા માટે સૂચન કર્યા. ખેરગામ તાલુકામાં પણ પૂર ના પાણી લોકોના ઘર માં ભરાઈ જતાં અધિકારીઓ સાથે પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈ રાહત કામગીરી અંગે... Posted by  Naresh Patel  on  Sunday, August 25, 2024